અમદાવદ પ્રી-મોન્સૂન કામગીરીમાં અમદાવાદ મ્યુ કોર્પોરેશન નિષ્ફળ પ્રજાના કરોડો રૂપિયા વેડફાયા, એમ,આઈ,એમ પાર્ટી. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/spwwp8wqz8o4euoe/" left="-10"]

અમદાવદ પ્રી-મોન્સૂન કામગીરીમાં અમદાવાદ મ્યુ કોર્પોરેશન નિષ્ફળ પ્રજાના કરોડો રૂપિયા વેડફાયા, એમ,આઈ,એમ પાર્ટી.


પ્રી-મોન્સૂન ની કામગીરી નિષ્ફળ જતા મેયર શ્રી કિરીટભાઈ પરમાર ને આવેદન પત્ર અપાયું.

દાણીલીમડા,બહેરામપુરા,ચાંડોળા તળાવ જેવા અનેક નીચાણ વાળા વિસ્તારમાં પ્રી-મોન્સૂનની કામગીરી નિષ્ફળ રહી જે મામલે અમદાવાદ શહેરના પ્રમુખ કૌશિકાબેન પરમાર એમ આઈ એમ પાર્ટી દ્વારા અલગ વિસ્તાર ની અરજીઓ આવતા અહીંના કોર્પોરેટર અને કાઉન્સીલરો ને રજુઆત કરતા તેઓએ આ વાતને ધ્યાન ન લેતા એમ આઈ એમ પાર્ટી દ્વારા આવેદન પત્ર મેયર શ્રી કિરીટભાઈ પરમાર ને આપવામાં આવતા તેઓએ આશ્વાસન આપેલ

અમદાવાદ શહેર માં તાજેતરમાં પડેલ વરસાદને લીધે મ્યુ,કૉ પ્રી-મોન્સૂન પ્લાનની નિષ્ફળતા ઉજાગર થઈ હતી વરસાદ ને કારણે રસ્તાઓ પર તેમજ લોકોના ઘરોમાં તેમજ ભોંયરામાં પાણી ભરાઈ જતા કરોડોની સંપત્તિને નુકશાન થયું છે જેને કારણે શહેરી જનોને અનેક હાડમારી વેઠવી પડી છે તંત્ર ની ઘોર બેદરકારીને કારણે નીચાણ વાળા વિસ્તારોમા ઘરોમાં પાણી, વ્યાપારીઓની દુકાનોમાં પાણી સહિત રોડ રસ્તાઓ પર પાણી તેમજ ગંદકીનું સામ્રાજ્ય સર્જાતા વ્યાપક ફરિયાદો આવી છે અમદાવાદ શહેરમાં અનેક નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાતા આ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કો નિષ્ફળતા સાબિત થઈ છે.

રિપોર્ટ, નિતેશ બગડા, અમદાવાદ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]