બાલાસિનોરની યુવતીને ભરૂચના રોંધથીઉપાડી યુવતીનું અપહરણ કરનાર 5ઝડપાયા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/snp3xynqmv0hxqa7/" left="-10"]

બાલાસિનોરની યુવતીને ભરૂચના રોંધથીઉપાડી યુવતીનું અપહરણ કરનાર 5ઝડપાયા


બાલાસિનોરના તાલુકા.ના રાજનપુરના વતની મિત્તલ મૌલિક પટેલ ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના સરભાણ ગામ રહે છે અને શ્રીકોઠી ગામે પોસ્ટ ઓફિસમાં બીપીએમ તરીકે ફરજ બજાવે છે. તાજેતરમાં તે તેના વતને ગયા હતા ત્યાંથી પરત આવતી વેળાં તેની ભત્રીજી ક્રિષ્ણા પટેલ ફરવા માટે તેની સાથે સરભાણ આવી હતી. આ દરમિયાન તેઓ બંને એક્ટિવા પર શ્રીકોઠી ગામે પોસ્ટ ઓફ્સિ નોકરીએ ગયા હતા. જ્યા તેની સાથે તેની ભત્રીજી ક્રિષ્ણા
પણ હતી. તેઓ બંને એક્ટિવા પર રોંધ ગામે ટપાલ આપવા જઈ રહ્યા હતા. તે સમયે રોંધ ગામના સ્મશાન પાસે એક કારમાં તેના ગામના જ નયન નિતીન પટેલ તેમજ તેના સાગરીતોએ આવી યુવતીને અટકાવી હતી અને તેની ભત્રીજીને તેની સાથે વાત કરવા કહેતાં તેણે જણાવ્યું હતું કે, હવે આપણી સગાઇ તુટી ગઇ છે, મારે તારી સાથે વાત નથી કરવી તેમ કહેતાં તેણે અને તેના સાગરીતોએ મિત્તલ પટેલને ધક્કો મારી એક્ટિવાની ચાવી ઝુંટવી ક્રિષ્નાને બળજબરી પૂર્વક બેસાડી અપહરણ કરી ગયાં હતાં. આ
સમગ્ર ઘટનાની જાણ દીકરીના ઘરે ઈથતાં યુવતીના માતા-પિતા પોલીસ ।। મથકે પહોંચી હતી. ઘટનાની જાણ પોલીસને થતા

૧ ભરૂચ એલસીબી, એસઓજી ટીમે ૧ ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ને ઇન્ટેલિજન્સની મદદથી અમદાવાદ ન જિલ્લાના બગોદરા નજીકના તું અરણેજ ગામ પાસેથી નયન ઈં નીતિન પટેલ, ધ્રુવલ નિતીન પટેલ, રૂત્વલ રજનીકાંત પટેલ, સ્મિત ઉર્ફે ચિન્ટુ નિલેશ પટેલ, તરંગ અલ્પેશ ì પટેલને ઝડપી પાડી અપહ્યુતાને । બચાવી હતી.તમામ આરોપીઓને ભરૂચ જિલ્લાના આમોદ પોલીસને ॥ સોંપવામાં આવ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]