સર ભવાનીસિંહ વિદ્યાલય દાંતાએ svs કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શન - 2022 માં બે પ્રોજેક્ટ રજૂ કર્યા. - At This Time

સર ભવાનીસિંહ વિદ્યાલય દાંતાએ svs કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શન – 2022 માં બે પ્રોજેક્ટ રજૂ કર્યા.


સર ભવાનીસિંહ વિદ્યાલય દાંતાએ svs કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શન - 2022 માં બે પ્રોજેક્ટ રજૂ કર્યા.

ભારત સરકાર દ્વારા વિદ્યાર્થીમાં સંશોધન પ્રત્યેની ભાવના વિકસે તે હેતુ થી દર વર્ષે ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે. આજ રોજ વડગામ તાલુકાના મોરિયા ગામે પી જી દોશી ઉ. મા. શાળા માં સ્વામી વીવેકાનંદ શાળા વિકાસ સંકુલનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન - 2022 યોજવામાં આવ્યું હતું. તેમાં સર ભવાનીસિંહ વિદ્યાલય દાંતા દ્વારા *વીજરક્ષક* અને *Maths is magic* એવા બે પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા હતા..


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.