જસદણ ના સાણથલી ગામે બંધ બોર માંથી પાણી ન ફુવારા છૂટ્યા - At This Time

જસદણ ના સાણથલી ગામે બંધ બોર માંથી પાણી ન ફુવારા છૂટ્યા


જસદણ ના સાણથલી ગામે બંધ બોર માંથી પાણી ન ફુવારા છૂટ્યા

સમગ્ર ઘટના CCTV માં કેદ

થોડા દિવસ પહેલા બની હતી ઘટના

બંધ બોર માંથી પાણી ન ફુવારા છૂટતા કુતુહલ

જનરલ સ્ટોર ની બાજુ મા બંધ બોર હતો

બોર માંથી ફૂલ સ્પીડ માં પાણી ન ફુવારા છૂટતા પટરા પણ તૂટી ગયા

પાંચેક ફૂટ જેટલો ફુવારો ઊંચો ઉડયો
રીપોર્ટ રસીક વિસાવળીયા જસદણ 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.