કચ્છ સાંસદના ૪૪ માં જન્મદિવસ નિમિતે રાપર ભાજપ અનુ.જાતિ મોરચા દ્વારા ઉજવણી કરાઈ - At This Time

કચ્છ સાંસદના ૪૪ માં જન્મદિવસ નિમિતે રાપર ભાજપ અનુ.જાતિ મોરચા દ્વારા ઉજવણી કરાઈ


કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડાંના આજે સોમવારે ૪૪ માં જન્મદિવસે નિમિતે
વિવિધ કાર્યક્રમો તેમજ સેવાકીય ક્રાયક્રમોનું આયોજન કરાઇ રહ્યું છે ત્યારે
રાપર ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા દ્વારા રાપરના દિવ્યાંગ આશ્રમ ખાતે ફ્રુટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરી સાંસદના જન્મદિવસની ઉજવણી કરી હતી

આ પ્રસંગે રાપર તાલુકા ભાજપ અનુ.જાતિ મોરચા પ્રમુખ રાજેન્દ્રભાઇ વાઘેલા,દિલીપભાઈ ધેયડા, મણિલાલ રાઠોડ,નરેશ ધેયડા વગેરે સેવાકીય પ્રવૃત્તિમાં જોડાઈ જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.