યુનિ.પોલીસે પોકેટકોપની મદદથી પોલીસે બાઇક ચોરીનો આરોપી ઝડપ્યો, ચોરીના ગુનામાં 4 મહિનાથી નાસતા ફરતા આરોપીની ધરપકડ - At This Time

યુનિ.પોલીસે પોકેટકોપની મદદથી પોલીસે બાઇક ચોરીનો આરોપી ઝડપ્યો, ચોરીના ગુનામાં 4 મહિનાથી નાસતા ફરતા આરોપીની ધરપકડ


રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન હેઠળ હથિયારબંધી જાહેરનામા ભંગના કેસમાં પકડાયેલો આરોપી અસલમ ફકીર પાસે રહેલી બાઇક ચોરીનું હોવાનું ખુલ્યું હતું. પોકેટકોપની મદદથી યુનિવર્સિટી પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલ્યો હતો. પોલીસે આરોપી પાસેથી 35 હજારની કિંમતનું બાઇક કબ્જે કર્યું હતું. આરોપી અગાઉ બે વખત પોલીસ ચોપડે ચૂક્યાનું પણ જાણવા મળ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.