અમથાણી શાળામા ફરજ બજાવતા પ્રજાપતિ રમેશચંદ્ર શિક્ષકની બદલી થતા વિદાય સન્માન સમારોહ યોજાયો. - At This Time

અમથાણી શાળામા ફરજ બજાવતા પ્રજાપતિ રમેશચંદ્ર શિક્ષકની બદલી થતા વિદાય સન્માન સમારોહ યોજાયો.


મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના અમથાણી પગાર કેન્દ્ર શાળામાં ફરજ બજાવતા પ્રજાપતિ રમેશચંદ્ર શિક્ષકની બદલી થતા આજરોજ સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો.આમ આ કાર્યક્રમમા ગામના આગેવાનો વડીલો તેમજ શાળાના બાળકો અને શાળાનો સ્ટાફ ગણ પર હાજર રહ્યો હતો.આમ શાળાના બાળકો તેમજ સ્ટાફ ગણ દ્વારા પુષ્પગુજ તેમજ ફુલોની વરસાદ વરસાવી અને વિદાય સમારંભનુ આયોજન કરવામા આવ્યુ હતુ.આમ શાળામાંથી બદલી થતા શાળાના બાળકો સ્ટાફ ગણ તેમજ ગ્રામજનોમા પણ દુખ લાગણીઓ જોવા મલી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.