બોટાદ ના તુરખા રોડ પર થઈ મારા મારી ઇજા ગ્રસત સોનાવાલા હોસ્પિટલ ખસેડાયા - At This Time

બોટાદ ના તુરખા રોડ પર થઈ મારા મારી ઇજા ગ્રસત સોનાવાલા હોસ્પિટલ ખસેડાયા


બોટાદ બ્રેકીંગ

શહેરના બે યુવક દ્વારા સામસામે થયો છરી વડે હુમલો ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયા

બોટાદ શહેરના તુરખા રોડ પર થઈ મારમારી

બંનેને ઇજા થતાં શહેરની સોનાવાલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પાહીચ્યો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.