બરવાળા ખાતે ભાવસાર ચોક માં ગણપતી મહોત્સવ ની કરવામાં આવી ધામધૂમ ઉજવણી - At This Time

બરવાળા ખાતે ભાવસાર ચોક માં ગણપતી મહોત્સવ ની કરવામાં આવી ધામધૂમ ઉજવણી


આજ રોજ શહેર ના યુવાનો વડીલો સહિત મોટી સંખ્યા માં લોકો જોડાયા હતા શહેર ના વિવિધ એરિયા ના ગણપતી મહોત્સવ પ્રસંગે આજ રોજ અલગ અલગ વિસ્તારો તેમજ કંસારા શેરી. કેશવનગર સહિતના અનેક વિસ્તાર માં આજ રોજ ગણપતી વિસર્જન કરવા માં આવ્યું હતું જેમાં બરવાળા માં મોટી સંખ્યા માં ભાવિક ભક્તો જોડાયા હતા.

રિપોર્ટર:ચિંતન વાગડીયા બરવાળા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.