ધંધુકા ધોલેરા રોડ પર ભડિયાદ ગામ પાસે અકસ્માત - At This Time

ધંધુકા ધોલેરા રોડ પર ભડિયાદ ગામ પાસે અકસ્માત


ધંધુકા ધોલેરા રોડ ભડિયાદ ગામ પાસે અકસ્માત

બે ફોર વ્હીલ કાર સામસામે ધડાકાભેર અથડાતાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માત

અકસ્માત માં સાત થી આઠ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત જેમાં બે વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત

બે કાર સામસામે ધડાકાભેર અથડાતા એક કાર સળગી ઉઠી હતી

ધંધુકા/ધોલેરા/પીપળી ત્રણ જેટલી 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે

તમામ ઈજાગ્રસ્તોને ધંધુકા RMS હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા.

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.