બગસરા તાલુકાનાં જુના વાઘણીયા ગામેથી બોગસ ડોક્ટરને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ, - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/s8vksy6aks5uprte/" left="-10"]

બગસરા તાલુકાનાં જુના વાઘણીયા ગામેથી બોગસ ડોક્ટરને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ,


બગસરા તાલુકાનાં જુના વાઘણીયા ગામેથી બોગસ ડોક્ટરને ઝડપી પાડતી અમરેલી

એસ.ઓ.જી.ટીમ,

શ્રી અશોક કુમાર સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ, ભાવનગરનાઓ દ્વારા ગેરકાયદેસર

સરકાર માન્ય એલોપેથીક સારવાર કરવા માટેની ડિગ્રી વગર કલીનિ યતાવી દર્દીઓ પાસેથી ફી લઇ સારવાર આપી પૈસા વસુલ કરી ડોકટરની રજા,મેડીકલ પ્રેકટીશનર ને લગતી ડિગ્રી ન હોવા છતાં એલોપેથીક દવાઓ તથા મેડિકલને લગત સાધન સામગ્રી અંગે ચકીંગ હાથ ઘરી ગેરકાયદેસર મળી આવ્યેથી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ, અમરેલીનાઓનો માર્ગદર્શન હેઠળ અત્રેની અમરેલી જીલ્લામાં ખાવા બોગસ ડોક્ટરોની ડિગ્રી વગર કલીનિક ચલાવી મેડિકલ પ્રેકિટસ કરી આવા કૃત્યથી માનવ જીંદગી જોખમાય તેમ હોય, તેવુ પોતે જાણતા હોવા છતા દર્દીઓને નિદાન સારવાર ચાપી માનવ જીંદગી સાથે ચેડા કરનાર વિરૂધ્ધ કારની કાર્યવાહી કરવા જરૂરી સુચનાં અને હું માર્ગદર્શન ખાપવામાં આવેલ

જે અનુસંધાને શ્રી એસ.એમ.સોની ઈન્ચાર્જ પૌલીસ ઈન્સ્પેક્ટર, એસ.ઓ.જી, તથા એસ.ઓ.જી ટીમને અમરેલી જીલ્લામાં આવા બોગસ ડોક્ટરની માહિતી મેળવી અને તેઓ વિરુધ્ધ કડક કાર્યવાહી કરવા સતત પંચ નશીલ રહેલ હો બગસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એ.ટી.એસ ચાર્ટર લગત પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમીરગઢ લિંકત મળેલ કે, ના વાઘણીયા ગામે, ગોપાલ ચોક વિસ્તારમાં ગોબરભાઇ વાધામઇ ગઢીયાનાં રહેણાક મકાન ભાડેથી રાખી બાવાજી કનિક નામનું ૐકાયદેસર દવાખાન કલીનિક ચલાવતા હોય, જે અન્વી સદરહું જગ્યાએ તાલુકા લ્થ ઓફીસરશ્રી, બગસરા તથા ફાર્માસીસ્ટ સાથે રેઇડ કરતા મજકુર ઈસમોને એલોપેથીક દવાઓ, દવાની બોટલો, ઇજેશન તથા સિરપની બોટલો-ટ્યૂબ વિગેરે મેડિકલને લગતી સાધન સામગ્રીના જથ્થા સાથે ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.

પકડાયેલ આરોપીઓ ને

વિજયભાઇ વાલદાસભાઇ કુબાવત, ઉ.વ.૩૮, ધંધો-ડોકટર રહે.બગસસ, નટવરનગર, તા.બગસરા જી અમરેલી,

કબ્જે કરેલ મુદ્દામાલ ક

મજકૂર પકડાયેલ ઈસમ વિજયભાઇ વાલદાસભાઇ કુબાવત, રહે.બગસરા, નટવરનગર, બગસરા જી.અમરેલીવાળા પાસેથી એલોપેથીક દવાઓ તથા મેડિકલને લગત સાધન સામગ્રી વસ્તુ નંગ ૫૯ કુલ કિં.૧૫,૦૮૫૮૩૩ ૪ ના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવેલ છે, અને મજકુર ઈસમ વિરૂધ્ધ ગુનો રજી. કરી આગળની ઘટીત કાર્યવાહી અર્થ બગસરા પોલીસ સ્ટેમન ખાતે સોંપી આપવામાં આવેલ છે,

આમ, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિંમાર સિંહ સાહેબ નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ શ્રીજી એસ.એમ.સોની ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર, એસ.ઓ.જી. તથા એસ.ઓ.જી.ટીમ દ્વારા એક બોગસ ડોક્ટરને એલોપેથીક દેશના જથ્થા સાથે ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]