અર્જુનભાઈ રાજ્યગુરુ ને ગઢડા શહેર બ્રહ્મસમાજના પ્રમુખ બનવા બદલ ગઢડા વિશ્વ હિન્દુ પરિષદ ટિમ દ્વારા શુભેચ્છાઓ પાઠવી. - At This Time

અર્જુનભાઈ રાજ્યગુરુ ને ગઢડા શહેર બ્રહ્મસમાજના પ્રમુખ બનવા બદલ ગઢડા વિશ્વ હિન્દુ પરિષદ ટિમ દ્વારા શુભેચ્છાઓ પાઠવી.


ગઢડા વિશ્વ હિન્દુ પરિષદ ના અધ્યક્ષ ને આજ રોજ ગઢડા શહેર બ્રહ્મસમાજના પ્રમુખ બનવા બદલ ગઢડા વિશ્વ હિન્દુ પરિષદ ટિમ દ્વારા ફુલહાર પહેરાવી ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.