ચિત્ર સ્પર્ધા "પરિક્ષાપે ચર્ચા" કરછ જિલ્લા ની તમામ શાળાઓ ની સ્પર્ધા માં વાંઢિયા ગામની વિદ્યાર્થીની પ્રથમ નંબરે આવી શાળાને ગૌરવ અપાવેલ છે.

ચિત્ર સ્પર્ધા “પરિક્ષાપે ચર્ચા” કરછ જિલ્લા ની તમામ શાળાઓ ની સ્પર્ધા માં વાંઢિયા ગામની વિદ્યાર્થીની પ્રથમ નંબરે આવી શાળાને ગૌરવ અપાવેલ છે.


ભચાઉ તાલુકાના ગામ વાંઢિયા ની દીકરી અને શ્રી વર્ધમાન જૈન બોર્ડિંગ અને વિધાલય જુના કટારીયા ની વિદ્યાર્થિની દેવડા નિશા અંબાલાલ ત્વરીત ચિત્ર સ્પર્ધા "પરિક્ષાપે ચર્ચા" કરછ જિલ્લા ની તમામ શાળાઓ ની સ્પર્ધા માં પ્રથમ નંબરે આવી શાળાને ગૌરવ અપાવેલ છે.
તે બદલ ખૂબ ખૂબ હર્ષ ની લાગણી વ્યક્ત કરી હતી
તેમજ વિધાર્થી અને માર્ગદર્શક શિક્ષક ને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »