કોઠારી પ્રાથમિક શાળામાં અસામાજિક તત્વો દ્વારા સ્કૂલના કાર્યમાં રૂકાવટ બાબતે......

કોઠારી પ્રાથમિક શાળામાં અસામાજિક તત્વો દ્વારા સ્કૂલના કાર્યમાં રૂકાવટ બાબતે……


કોઠારી પ્રાથમિક શાળામાં અસામાજિક તત્વો દ્વારા સ્કૂલના કાર્યમાં રૂકાવટ બાબતે......

અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

પાલનપુરની ઢુંઢીયાવાડી વિસ્તારની કોઠારી પ્રાથમિક શાળામાં અસામાજિક તત્વો દ્વારા શાળાના સાંસ્કૃતિક કાર્યક્રમમાં રૂકાવટ સંદર્ભે અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના દ્વારા કલેક્ટર કચેરી પાલનપુરમાં નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના આવી પ્રવુતિઓ સખત શબ્દોમાં વખોડી હતી તથા અસામાજિક તત્ત્વો પર કાર્યવાહી કરવા માંગ પણ કરી હતી આ સાથે અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેનાના ઉતર ઝોન પ્રભારી રવિન્દ્રભાઈ ત્રિવેદી ,અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેનાના પ્રદેશ સંગઠન મંત્રી ડૉ.દેવેન્દ્ર ચૌહાણ તથા હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »