બાલાસિનોરના મતદાન મથકોની મુલાકાત લેતુ પ્રશાસન - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/rtjash28xm5svmx0/" left="-10"]

બાલાસિનોરના મતદાન મથકોની મુલાકાત લેતુ પ્રશાસન


વિધાનસભાની ચૂંટણી સંદર્ભે ચૂંટણીપંચના આદેશ અનુસારા રાજ્યની ૧૮૨ બેઠકોના તમામ મતદાન બુથો પર આગોતરા આયોજનને લઈ જિલ્લા કક્ષાએ વહિવટી તંત્રને સૂચનાઓ આપવામાં આવે છે. જે અનુસંધાને ૧૨૧ બાલાસિનોર વિધાનસભા મત વિસ્તારના મતદાન મથકો પર જિલ્લા કલેકટર વહિવટી તંત્રની આગેવાની હેઠળ જિલ્લા પોલીસ વડા પ્રાંત અધિકારી મામલતદાર અને પોલીસ ઇન્સ્પેક્ટર સાથે ચૂંટણી અધિકારીઓની સમગ્ર ટીમ સાથે બાલાસિનોર પોલીસ શનિવારે બાલાસિનોર શહેર સહિત તાલુકાના મતદાન મથકોની મુલાકાત લઈ તેમાં ખૂટતી તૂટીઓ અંગે ચકાસણી બાદ અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]