રાજકોટમાં RPF પોલીસે રેલ્વેના પાટાની ચોરીની FIR ન કરવા એક લાખ માંગ્યા,રંગે હાથ ઝડપાતા બે વર્ષની કેદ - At This Time

રાજકોટમાં RPF પોલીસે રેલ્વેના પાટાની ચોરીની FIR ન કરવા એક લાખ માંગ્યા,રંગે હાથ ઝડપાતા બે વર્ષની કેદ


રાજકોટ લાંચ લેવાના કેસમાં RPF ના બે પોલીસ અધિકારી સત્યકુમાર શિવનાથ દુબે અને રઘુનાથ બંસરોપન પાંડેને 3 વર્ષની સજા કોર્ટે ફટકારી છે. જ્યારે લાંચ સ્વીકારનાર ગિરિરાજસિંહ સાહેબસિંહ જાડેજાને બે વર્ષની સજાનો હુકમ કર્યો છે. કેસની વિગત ઉપર નજર કરીએ તો, હિમાંશુ મહેતાની માલિકીનું મકાન સદર બજાર વિસ્તારમાં આવેલ હતું, જે મકાન તોડતી વખતે તેના સ્લેબમાંથી રેલ્વેના પાટા નીકળ્યા હતા. આ હકીકતની જાણ ફરીયાદીએ રાજકોટ પશ્ચિમ રેલ્વેના ડી.આર.એમ.ને લેખીતમાં કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.