રાજકોટમાં NSUI અને કોંગ્રેસનું FRCની ઓફિસ ખાતે પ્લે કાર્ડ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન, ટીંગાટોળી સાથે અટકાયત - At This Time

રાજકોટમાં NSUI અને કોંગ્રેસનું FRCની ઓફિસ ખાતે પ્લે કાર્ડ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન, ટીંગાટોળી સાથે અટકાયત


સ્કૂલ ફીમાં કરવામાં આવેલ વધારા મામલે આજે રાજકોટ કોંગ્રેસ અને NSUI દ્વારા FRC ઓફિસ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા હાથમાં અલગ અલગ પ્લે કાર્ડ સાથે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો અને FRC ઓફિસને તાળા બંધી કરવામાં આવતા એ ડિવિઝન પોલીસે કોંગી કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.