બોટાદ જિલ્લા શિક્ષક દિનની ઉજવણી થશે - At This Time

બોટાદ જિલ્લા શિક્ષક દિનની ઉજવણી થશે


બોટાદ જિલ્લા શિક્ષક દિનની ઉજવણી થશે

નિમંત્રણ

બોટાદ જિલ્લા શિક્ષક દિન ઉજવણી-૨૦૨૨ શ્રેષ્ઠતા સન્માન સમારોહ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આપશ્રી નેભાવભર્યું નિમંત્રણ છે

કાર્યક્રમ સ્થળ: “નાનાજી દેશમુખ ઓડિટોરીયમ હોલ નગરપાલિકાબોટાદ

સમય સવારે. 10: 00કલાકે

તારીખ: -05/09/2022

તમામ પત્રકાર મિત્રોને પધારવા નમ્ર વિનંતી છે

Report, Nikunj Chauhan Botad 7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.