ભાડલા સ્કૂલમાં બાળમેળાનું સુંદર આયોજન - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/rp15lyww4djc3ude/" left="-10"]

ભાડલા સ્કૂલમાં બાળમેળાનું સુંદર આયોજન


ભાડલા સ્કૂલમાં બાળમેળાનું સુંદર આયોજન થયું

આજ તા.25/02/2023 ને શનિવારના રોજ ભાડલા શ્રી વિવેકાનંદ સ્કૂલમાં બાળમેળાનું આયોજન કરેલ હતું આ બાળમેળામાં બાળકોએ વિવિધ ખાણીપીણીના સ્ટોલ કરી વેપાર કેમ કરી શકાય તેનું પ્રેક્ટિકલ જ્ઞાન મેળવ્યું હતું આ મેળામાં વિશાળ સંખ્યામાં વાલીઓ - ગ્રામજનો વિવિધ શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

https://www.instagram.com/reel/CpFZlG1hmWC/?igshid=YmMyMTA2M2Y=


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]