સમૂહ લગ્ન - At This Time

સમૂહ લગ્ન


ગુજરાત રાજ્ય મૂળ નિવાસી ક્ષત્રિય એકતા સમિતિ દ્વારા સમૂહ લગ્ન યોજાયા

આજે તારીખ 25-02-2023 ના રોજ નાનાવગા દરબાર પુરા ખાતે રણજીતસિંહ ગુલાબસિંહ સોઢા ના આયોજન હેઠળ સમુહ લગ્નોત્સવ નું આયોજન કરવામાં આવ્યું જેમાં 7 દિકરીઓ ને ફક્ત એક જ રૂપિયામાં લગ્ન કરી આપવાનું આયોજન કરાયું
આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે માતૃભૂમિ ચેરીટેબલ ટ્રસ્ટ પ્રમુખ શ્રી ભરતસિંહ પરમાર, સમસ્ત ક્ષત્રિય સમાજ એકતા સમિતિ અધ્યક્ષ સંયોજક સોઢા વિષ્ણુ સિંહ દિપસિહ, કાર્યકારી પ્રમુખ હરમાનસિહ સોઢા, સમિતિ ના હુલામણા એવા કાકા (નટવરસિંહ સોઢા), પ્રદ્યુમ્ન સિંહ પરમાર ,હાજર રહ્યા સમગ્ર આયોજન મા દરબાર પુરા માડવરાય ગૃપ ની મહેનત રણજીતસિંહ સોઢા ના નેતૃત્વ હેઠળ સફળતા પૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું

ગુજરાત રાજ્ય મૂળ નિવાસી ક્ષત્રિય એકતા સમિતિ દ્વારા સહમુ લગ્ન કર્યા
રણજીત સિંહ ગુલાબ સિંહ સોઢા નાનાવગા તા નડિયાદ જી ખેડા ૯૯૨૪૫૫૭૫૦૬
તારીખ જાહેર કરવામાં
૨૫:૨:૨૦૨૩
૧૬:૪:૨૦૨૩
૨૫:૫:૨૦૨૩
સમુહલગ્ન મહોત્સવ નોંધણી ચાલુ છે નાનાવગા તા નડિયાદ જી ખેડા ઠે દરબારપુરા ફક્ત એકજ રૂપિયામાં દીકરીના લગ્ન કરી આપવામાં આવે છે

રિપોર્ટર ભૌમિક પટેલ બાલાસિનોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon