અમદાવાદ:ધોળકા નગર પાલિકા માં પ્રમૂખ ઉપ પ્રમૂખ ચૂંટાયા - At This Time

અમદાવાદ:ધોળકા નગર પાલિકા માં પ્રમૂખ ઉપ પ્રમૂખ ચૂંટાયા


અમદાવાદ:ધોળકા નગર પાલિકા માં પ્રમૂખ ઉપ પ્રમૂખ ચૂંટાયા
અઢી વર્ષ પૂરા થતાં નવા પ્રમુખ ઉપ પ્રમૂખ ની ચૂંટણી યોજાઈ
પાલિકા ના હોલ માં યોજાઈ ચૂંટણી
ધોળકા નગર પાલિકા માં પ્રમૂખ પદે અશોકભાઈ મકવાણા
ઉપ પ્રમૂખ પદે હેતલબેન ધોળકિયા
કારોબારી ચેરમેન માં કિંજલબેન જોશી
અને પક્ષ ના નેતા તરીકે ચંદુભાઈ પ્રજાપતી ને ચુંટી કાઢવામાં આવ્યા હતા
ત્યારે ધોળકા નગર ના હોદેદારો ,કાર્યકરો એ ફટાકડા ફોડી ફૂલહાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવી હતી

રીપોર્ટર. મુકેશ ધલવાણીયા


8866945997
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.