નંદેસરી પોલીસની ઉત્કૃષ્ટ કામગીરી . - At This Time

નંદેસરી પોલીસની ઉત્કૃષ્ટ કામગીરી .


વડોદરા શહેર માં સીનીયર સીટીઝન ના પેન્સન પ્રકરણ ના વર્ષો જૂના પ્રશ્ન નું પેન્શન ઓફીસ સાથે જઈ અને યુક્તિ ને મદદ કરી અને જેનું નિરાકરણ લાવતી નંદેસરી પો સ્ટે ની શી ટીમ.
ઉમેશ ભાટીયા.વડોદરા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.