વિશ્વ હિન્દુ પરિષદના અમરેલી જિલ્લા અધ્યક્ષ ઈતેશ મહેતાએ લાઠી ખાતે મતદાન પરિવાર સાથે કર્યુ મત દાન - At This Time

વિશ્વ હિન્દુ પરિષદના અમરેલી જિલ્લા અધ્યક્ષ ઈતેશ મહેતાએ લાઠી ખાતે મતદાન પરિવાર સાથે કર્યુ મત દાન


વિશ્વ હિન્દુ પરિષદના અમરેલી જિલ્લા અધ્યક્ષ ઈતેશ મહેતાએ લાઠી ખાતે મતદાન પરિવાર સાથે કર્યુ મત દાન

લોકસભાની સામાન્ય ચૂંટણીનું મતદારો માં જિલ્લામાં ખૂબ ઉત્સાહપૂર્વક મતદાન થયું હતું વિશ્વ હિન્દુ પરિષદના અમરેલીજિલ્લા અધ્યક્ષ ઈતેશ મહેતાએ તેના પરિવાર સાથે લાઠીખાતે સંઘવી કન્યા વિદ્યાલય ખાતે આદર્શ મતદાન કેન્દ્ર ખાતે મતદાન કરયુ તેઓ એ જણાવેલ કે અને સમગ્ર હિન્દુ સમાજમાં આ ચૂંટણીમાં વિશેષ ઉમગ થી મતદાન કરતા હોય તેવો માહોલ જોવા મળ્યો છે દેશમાં થયેલો સનાતન ધર્મ નો જય જય કાર અને વિશ્વફલક પર ભારતની નામના થઈ રહી છે ત્યારે લોકોમાં એક પ્રકારનો ઉત્સાહ મતદાન થતું હોય એવો માહોલ જોવા મળ્યો છે હોવા નું જણાવેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.