માળીયા હાટીના શ્રી વિવેક વિધા સંકુલ ખાતે ગણપતિ ઉત્સવની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી - At This Time

માળીયા હાટીના શ્રી વિવેક વિધા સંકુલ ખાતે ગણપતિ ઉત્સવની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી


માળીયા હાટીના ખાતે શ્રી વિવેક વિધા સંકુલ દ્વારા દર વર્ષેની જેમ આ વર્ષ પણ ગણેશચતુર્થીના દિવસે વાજતે ગાજતે ગણપતિની મુર્તિની સ્થાપના કરાઈ હતી. અને દરરોજ રાત્રીના વિદ્યાર્થીઓ દ્વારા રાસ ગરબા , અવનવા સાંસ્કૃતિ કાર્યોક્રમો અને દરરોજ પ્રસાદીનો નાસ્તો કરાવવામાં આવે છે.

આમ વિદ્યાર્થીઓ દરરોજ સવાર સાંજ વિઘ્નહર્તા ગણપતિ દેવતાની આરતી ઉતારવામાં આવે છે. અને વિવેક વિધા સંકુલ દ્વારા શિક્ષણ ની સાથે ધાર્મિક કાર્યોક્રમો, તેમજ ધાર્મિક તહેવારો, રમત ગમત જેવી પ્રવૃતિઓ શાળાના ટ્રસ્ટીશ્રી ઓ, શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ ઓનો સાથ સહકાર થી આમ વિવેક વિધા સંકુલ દ્વારા ગણપતિ ઉત્સવની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.