જાણો ભોળાભાઈ ગોહિલે આજે જસદણ તાલુકા સેવા સદન જઈને શું કર્યું ? - At This Time

જાણો ભોળાભાઈ ગોહિલે આજે જસદણ તાલુકા સેવા સદન જઈને શું કર્યું ?


જાણો ભોળાભાઈ ગોહિલે આજે જસદણ તાલુકા સેવા સદન જઈને શું કર્યું ?

ગુજરાત વિધાસભાની ચુંટણીના ફોર્મ ભરવાનું શરૂ થઇ ચુક્યું છે,ત્યારે રાજકોટ જીલ્લાના ૭૨ જસદણ બેઠક માટે કોગ્રેસના ઉમેદવાર ભોળાભાઈ ગોહિલે પોતાની ઉમેદવારી નોધાવી હતી અને મોટી સંખ્યામાં તેના સમર્થકો સાથે તેવો એ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું, વિછીયા રોડ ઉપર તેનો એક સભા યોજી હતી અને તેવોએ તેની જીતનો હુકાર સાથે ઢોલ નગારા સાથે રેલી સાથે જસદણ સેવા સદન સુધી ગયા હતા અને તેવોએ તેનું ઉમેદવારી ફોમ ભર્યું હતું, સાથે તેવોએ તેની જીતનો વિશ્વાસ વ્યક્ત કરેલ, આ સાથેજ જસદણ કોંગ્રેસ દ્વારા પ્રચારના શ્રી ગણેશ કરાયા.
રીપોર્ટ વીજય ચોહાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.