મકરસંક્રાંતિ પર્વ પર બોટાદવાસીઓ ભારે ઉત્સાહ જોવા મળ્યો. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/qzsr0xeknssx9aah/" left="-10"]

મકરસંક્રાંતિ પર્વ પર બોટાદવાસીઓ ભારે ઉત્સાહ જોવા મળ્યો.


મકરસંક્રાંતિ પર્વ પર બોટાદવાસીઓ ભારે ઉત્સાહ જોવા મળ્યો.

.મકરસંક્રાંતિ પર્વ પર બોટાદવાસીઓ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એક દિવસ બાકી છે ત્યારે શહેરના માંજાવાળાઓને ત્યાં લોકોની લાઈનો લાગી છે. આ વખતે લોકો મનભરીને માણશે તેવું લાગી રહ્યું છે અને મકરસંક્રાંતિ પર્વના છેલ્લા દિવસે બજારમાં ધૂમ ખરીદીનો માહોલ જાવા મળી રહ્યો છે...

Report by
Ashraf jangad
9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]