સેન્ટ ઝેવિયર્સ શાળા મધ્યે આનંદમેળાનું અયોજન કરાયુ - At This Time

સેન્ટ ઝેવિયર્સ શાળા મધ્યે આનંદમેળાનું અયોજન કરાયુ


આજ રોજ સેન્ટ ઝેવિયર્સ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ રાપર મધ્ય દર વર્ષ ની જેમ આનંદ મેળા નું આયોજન કરાયુ હતું

આ મેળામાં સૌપ્રથમ વાલી લોકોને તેમજ મહેમાનોને પ્રિન્સિપાલ સિસ્ટર ગંગા રાજામણી તેમજ ટ્રસ્ટી જોહન રોશલીને હર્ષભેર આવકારવામાં આવ્યા હતા

આનંદ મેળામાં પાણીપુરી ચાઈનીઝ ઢોસા ઈડલી સેન્ડવીચ પેસ્ટ્રી જેવા ખાણીપીણીની ના સ્ટોલ તેમજ જાદુના શો નાટક, ગેમ્સ વગેરેનું બાળકો દ્વારા અયોજન કરાયુ હતુ
આ મેળામાં આજુબાજુના ગામોના લોકો તેમજ બાળકોના પેરેન્ટ્સ સહભાગી થયા હતા અને બાળકોના સટોલ ને બીરદાવામાં આવ્યા હતા મેળો હર્ષ અને આનંદ સાથે ઉજવવામાં આવ્યો. આ મેળાને સફળ બનાવવાતમામ સ્ટાફે જેહેમત ઉઠાવી હતી રવજીભાઇ ભટી યાદી માં નજવાયું હતું


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon