હિંમતનગર તાલુકાના ગાંભોઇ ગામના ઝેરી સાપ પકડાયો હતો ગામ ગાંભોઈ પાસેથી સાપ પકડ્યો હતો આ જીવ દયા પ્રેમી ધનજીભાઇ ચાવડા ૧૫૦૦થી ૨૦૦૦ જેટલા આજ સુધીમાં આ જીવદયાપ્રેમીઓએ સાપકડા છે - At This Time

હિંમતનગર તાલુકાના ગાંભોઇ ગામના ઝેરી સાપ પકડાયો હતો ગામ ગાંભોઈ પાસેથી સાપ પકડ્યો હતો આ જીવ દયા પ્રેમી ધનજીભાઇ ચાવડા ૧૫૦૦થી ૨૦૦૦ જેટલા આજ સુધીમાં આ જીવદયાપ્રેમીઓએ સાપકડા છે


હિંમતનગર તાલુકા ના ગાભોઇ ખાતે આજરોજ બજારમાં એકાએક કોબ્રા સાપ આવી જતા તેને પકડવા માટે જીવ દયા પ્રેમી ધનજીભાઇ ચાવડા સાપ પકડીને તેને સુરક્ષિત જગા ઉપર છોડી મુખ્ય હતો
જીવ દયા પ્રેમી ધનજીભાઇ ચાવડા જેઓને 2000 ઉપરાંત સાપોને પકડીને સુરક્ષિત જગા ઉપર મૂકી આવેલા છે

રિપોર્ટર અશોકભાઈ નાય ગાંભોઈ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.