રાજકોટના વિરપુર ખાતે હવામાન અને કૃષિ નિષ્ણાંતોનું સ્નેહમિલન યોજાયું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/qvfjeqtawuc7ckt0/" left="-10"]

રાજકોટના વિરપુર ખાતે હવામાન અને કૃષિ નિષ્ણાંતોનું સ્નેહમિલન યોજાયું


રાજકોટના વિરપુર ખાતે હવામાન અને કૃષિ નિષ્ણાંતોનું સ્નેહમિલન યોજાયું ગત તારીખ 15 એપ્રિલ વિરપુર ખાતે હવામાન અને કૃષિ નિષ્ણાંતોનું સ્નેહમિલન યોજવામાં આવ્યું હતું. કા સ્નેહ મિલનમાં ગુજરાતના દરેક વિસ્તારમાંથી ખેડૂતો સાથે હવામાન જાણકારી અને કૃષિ વિશે જાણકારી વિશે લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કૃષિ અને હવામાન એક સંયુક્ત કડી છે હવામાનના જ્ઞાન થતી ખેડૂત તેનો ઉપયોગ ખેતીમાં કઈ રીતે કરવો તેની માહિતી કૃષિ ક્ષેત્રે વિવિધ પાકો અને ઉત્પાદન કઈ રીતે વધારી શકાય અને રોગ હોય કે જીવાત હોય તેને કઈ રીતે અટકાવી શકાય જેની માહિતી રજૂ કરવામાં આવી હતી. આયોજનમાં હરેશભાઈ બી જાપડીયા ( હવામાન શાસ્ત્રી) હાર્દિકભાઈ ડાંગર ( હવામાન શાસ્ત્રી) તેમજ કૃષિ જ્ઞાની પોપટભાઈ થાપલિયા અને હવામાન શાસ્ત્રી ભરતભાઈ ભોગતાયા તેમજ વિપુલભાઈ મુરાણી (કૃષિ શાસ્ત્રી) ઉપસ્થિત રહ્યા હતા.


9662147186
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]