હરિયાળી વચ્ચે શોભતું બોટાદની શંકરપરા પ્રા.શાળાનું આદર્શ મતદાન મથક - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/qskopqyh8whulkm6/" left="-10"]

હરિયાળી વચ્ચે શોભતું બોટાદની શંકરપરા પ્રા.શાળાનું આદર્શ મતદાન મથક


રંગીન પોસ્ટર્સ અને માહિતીસભર બેનર્સ સાથે મતદાન મથકને સુશોભિત કરાયું

બોટાદની શંકરપરા પ્રાથમિક શાળા ખાતે આદર્શ મતદાન મથક ઊભું કરવામાં આવ્યું છે. લીલીછમ હરિયાળી વચ્ચે ઊભું કરવામાં આવેલું આદર્શ મતદાન મથક બોટાદવાસીઓ માટે પ્રેરણા રૂપ બનશે. રંગીન પોસ્ટર્સ અને માહિતીસભર બેનર્સ સાથે મતદાન મથકને સુશોભિત કરવામાં આવ્યું છે. મતદારોને મતદાન કરવા પ્રોત્સાહિત કરવા માટે બોટાદ જિલ્લામાં વિવિધ વિશિષ્ટ મતદાન મથકો દ્વારા સુંદર વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]