કડાણા તાલુકાના માલવણ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા દલાખાંટ ના મુવાડી ગામમાં એક મકાન માં લાગી આગ. - At This Time

કડાણા તાલુકાના માલવણ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા દલાખાંટ ના મુવાડી ગામમાં એક મકાન માં લાગી આગ.


મહીસાગર જિલ્લાના કડાણા નાં દલા ખાટલના મુવાડા ગામે આગ લાગતા આગ માં મકાન ને મકાનમાં રાખેલ ધરવખરીનો સામાનને ધાસચારો આ આગ માં બળી ને રાખ થઈ ઈ જવા પામ્યો હતો.દલાખાટનીમુવાડીગામના રહીશ ધુળાભાઈ લેમબાભાઈવણકરના મકાન માં આજે અચાનક જ આગ લાગતાં ગ્રામજનો ધટના સ્થળે દોડી ગયેલ ને આધટના ની જાણ પોલીસને કરતાં સંતરામપુર નો ફાયર ફાયટર પણ ધટના સ્થળે આવેલ અને ગ્રામજનો અને ફાયરફાયટર ના સહીયારા પ્રયાસ થી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.ને આગ ને આગળ વધતાં અટકાવી હતી.
આગથી ભારે નુકસાની નો અંદાજ જોવાં મળે છે.
આઅસરગસત કુટુંબ ને વહેલી તકે જરુરી સહઃય અપાય ને સરકાર ની યોજના હેઠળ જરૂરી મકાન મંજૂર કરાય તે અંગે પણ ઉચ્ચસ્તરે રજુઆત કરાયેલ છે.
આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી..


9825521069
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.