વેજળકા અને ચારણકી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની વાડીની મુલાકાતે જિલ્લા વિકાસ અધિકારી - At This Time

વેજળકા અને ચારણકી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની વાડીની મુલાકાતે જિલ્લા વિકાસ અધિકારી


વેજળકા અને ચારણકી ગામે મુલાકાતે જિલ્લા વિકાસ અધિકારી

બોટાદ જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુદાનિયાએ રાણપુર તાલુકાના વેજળકા અને ચારણકી ગામે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની વાડીની મુલાકાત લીધી હતી.આ વેળાએ જિલ્લા ખેતીવાડી અધિકારી બી.આર.બલદાણીયા,મદદનીશ ખેતી નિયામક કે.બી.રમણા સહિત જિલ્લા ખેતીવાડી વિભાગના અધિકારીઓ અને કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા ડીડીઓ અને તેમની ટીમે ખેડૂતો સાથે વાર્તાલાપ કરી કુદરતી ખેતી સાથે તેમની તકનીકો અને અનુભવો વિશે સમજ મેળવી અધિકારીઓની મુલાકાત થકી પ્રાકૃતિક કૃષિ મુદ્દે માહિતીનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.