જાણો અત્યાર સુધીનું મતદાન અપડેટ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/qqqfmwa3ucmsn8is/" left="-10"]

જાણો અત્યાર સુધીનું મતદાન અપડેટ


જાણો અત્યાર સુધીનું મતદાન અપડેટ

હાલ અત્યારે જે મુજબ ના સમાચાર મળી રહ્યા છે ત્યાં સધી 256345 જે મતદાતાઓ છે જેમાંથી 118733 મતદાતા ઓ એ પોતાનો કિંમતી સમય કાઢી ને પુરે પૂરી ફરજ અદા કરી મતદાન કરી ચૂક્યા છે તેમજ હાલ અત્યાર સુધી માં 46 % મતદાન થયું છે જ્યારે હાલ 54 % મતદાન બાકી છે.

રીપોર્ટ એટ ધીસ ટાઇમ ન્યુઝ જસદણ
☎️ 7203888088


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]