સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના દર્શને શ્રી શિવ કથાકાર પૂ. શ્રી ગિરીબાપુ - At This Time

સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના દર્શને શ્રી શિવ કથાકાર પૂ. શ્રી ગિરીબાપુ


સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના દર્શને શ્રી શિવ કથાકાર પૂ. શ્રી ગિરીબાપુ

યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના દર્શને સુપ્રસિદ્ધ શિવ કથાકાર પૂ. શ્રી ગિરી બાપુ પધાર્યા હતા પરમ પૂજ્ય શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી(અથાણાવાળા) અને કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીએ પૂજ્ય શ્રી ગિરી બાપુનું દાદાની પ્રતિમા આપી સન્માન કર્યું હતું. પૂજ્ય શ્રી ગિરી બાપુએ શ્રીકષ્ટભંજન દેવ નૂતન ભોજનાલય એવં ‘કિંગ ઓફ સાળંગપુરની શુભેચ્છા મુલાકાત લીધી હતી

રિપોર્ટ, નિકુંજ ચૌહાણ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.