કાળજાળ ગરમી વચ્ચે વાતાવરણમાં પલટો આવતા ટિંટોઈ વિસ્તારમાં વરસાદ પડ્યો. - At This Time

કાળજાળ ગરમી વચ્ચે વાતાવરણમાં પલટો આવતા ટિંટોઈ વિસ્તારમાં વરસાદ પડ્યો.


અરવલ્લી જિલ્લામાં આજે સવારથી અસહ્ય ગરમી અને બાફનું પ્રમાણ હતું. આ ગરમી વચ્ચે બપોરના સમયે મોડાસા તાલુકાના ટીંટોઈ વિસ્તારમાં અચાનક વાતાવરણમાં પલટો થતા પવન સાથે વરસાદ પડ્યો હતો.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.