મતદાન કરવું કેટલું જરૂરી તે રાણાવાવ નાં અમરદડ ગામના લાખી બેન ઉદાહરણ પૂરું પાડ્યું - At This Time

મતદાન કરવું કેટલું જરૂરી તે રાણાવાવ નાં અમરદડ ગામના લાખી બેન ઉદાહરણ પૂરું પાડ્યું


પોરબંદર જિલ્લામાં સરેરાશ ઓછું મતદાન ત્યારે પોરબંદર જીલ્લાના રાણાવાવ તાલુકો ના અમરદડ ગામ ના રાઠોડ લાખીબેન નથુભાઈ યે 104 વર્ષનિ વયે મતદાન્ કરી લોકશાહી પર્વની ઉજવણી કરી અને લોકો એ મતદાન અવશ્ય કરવું જોયે હાલ લોકો મતદાન કરવામાં ખૂબ આળસ કરી રહ્યા છે ત્યારે સવ કોઈને પ્રેરણા રૂપ રાઠોડ લાખી બેન બન્યા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.