લીલીયા મોટા ખાતે તાલુકા ભાજપ ની કારોબારી મળી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/qoawart9y2ciiyrn/" left="-10"]

લીલીયા મોટા ખાતે તાલુકા ભાજપ ની કારોબારી મળી


લીલીયા મોટા ખાતે જલારામ બાપા ના મંદિરે તાલુકા ભાજપ કારોબારી લીલીયા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ભનુભાઈ ડાભી ના અધ્યક્ષ સ્થાને મળેલ જેમાં વિશેષ ઉપસ્થિતિ ૯૭ સાવર કુંડલા લીલીયા વિધાનસભા શીટ ના વિસ્તારક સંજય ભાઈ કાટોડીયા ઉપસ્થિત રહેલ જેમાં સરકાર શ્રી ની યોજના વો અને સરકાર શ્રી ની સિદ્ધિ ઓ ઘર ઘર સુધી પહોંચાડવા ની હાકલ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન વિપુલભાઈ દુધાત દ્વારા કરવા માં આવેલ વધુ માં આવનારી વિધાન સભા ની ચૂંટણી વિશે ભનુભાઈ ડાભી દ્વારા ત્યાર રહેવા માટે હાકલ કરેલ આ તકે તાલુકા ભાજપ મહામંત્રી ગૌતમ ભાઈ વિછીયા જીગ્નેશ સાવજ પૂર્વ ધારાસભ્ય હનુંભાભા ધોરાજીયા સહિત ના તાલુકા પંચાયત સદસ્યો તાલુકા ના સરપંચ સેલ મોરચાના હોદેદારો કાર્યકરો ઉપસ્થિત રહેલ

રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]