વિસાવદર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તાર માં ગાજવીજ સાથે કમોસમી વરસાદ.જગતનો તાત ચિંતામાં - At This Time

વિસાવદર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તાર માં ગાજવીજ સાથે કમોસમી વરસાદ.જગતનો તાત ચિંતામાં


વિસાવદર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તાર માં ગાજવીજ સાથે કમોસમી વરસાદ.જગતનો તાત ચિંતામાં
વિસાવદર શહેર તેમજ તાલુકા તેમજ આજુ બાજુના ગ્રામ્ય વિસ્તારમાં આજે બપોરના 3 :30 વાગે અચાનક વાતાવરણ બદલી ગયું હતું. એકાએક વીજળીના કડાકા ભડાકાઅને વાવાજોડા જેવો માહોલ સર્જાયો હતો ત્યારે વરસાદની જડી પડી હતી. સાથે પાવનના સુસવાટા અને વાવાજોડા જેવા વાતાવરણ સાથે વરસાદ પડ્યો હતો.ત્યારે વિસાવદર શહેર માં વીજપુરવઠો ખોરવાય ગયેલ હતો જેમાં વિસાવદર શહેર તેમજ તાલુકા ના લાલપુર ગમે પણ વરસાદ પડ્યો હતો
આ કમોસમી વરસાદ ખેડૂતો માટે ચિંતાજનક બન્યો છે. હાલ ખેતરોમાંધઉં ધાણા ના પાકનેમોટી માત્રા માં નુકશાન થવા પામ્યું છે ત્યારે કમોસમી વરસાદ થી જગતનો તાત મુશ્કેલી માં મુકાય ગયેલ છે

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
ડી જૂનાગઢ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.