ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચા દ્વારા - At This Time

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચા દ્વારા


ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચા દ્વારા આગામી કાર્યક્રમ
સદસ્યતા અભિયાન અંતર્ગત ભારતીય જનતા પાર્ટી સાબરકાંઠા જિલ્લાની બેઠક *30- 6 -2020* ગુરુવારના રોજ *9:30* સવારે નવા સર્કિટ હાઉસ ખાતે ગુજરાત પ્રદેશ મોરચાના મહામંત્રી શ્રી મયંકભાઇ નાયક અને સદસ્યતા અભિયાન ના ઇન્ચાર્જ હેમરાજ ભાઈ પાડલિયા જિલ્લા પ્રભારી શ્રી વીરચંદ ભાઈ પ્રજાપતિ ઉપસ્થિત રહેવા હોય જિલ્લા ભાજપના હોદ્દેદાર શ્રી મંડળના પ્રમુખ મહામંત્રી શ્રી સોશિયલ મીડિયાના જિલ્લાના હોદ્દેદાર શ્રી અને પ્રભારી શ્રી પ્રદેશ મોરચાના આમંત્રિત સભ્યશ્રીઓ આ બેઠકમાં ઉપસ્થિત

હિંમતનગર
*પ્રમુખ*
કમલેશ બારોટ
*મહામંત્રી*
દાદુસિંહ ઝાલા
ઉદેસિંહ વાઘેલા
*જિલ્લા પ્રભારી*
હર્ષદભાઈ મિસ્ત્રી

*ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચો સાબરકાંઠા જિલ્લા*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.