રાજકોટમાં તલાટીની પરીક્ષા 70 હજારથી વધુ ઉમેદવાર આપશે - At This Time

રાજકોટમાં તલાટીની પરીક્ષા 70 હજારથી વધુ ઉમેદવાર આપશે


પંચાયત સેવા મંડળે રાજ્યના તમામ DEO પાસેથી શાળાઓનું લિસ્ટ મગાવ્યું

વિધાનસભાની ચૂંટણીની જાહેરાત પૂર્વે જ સરકારે જેમાં લાખો ઉમેદવારોએ અરજી કરી છે તેવી તલાટીમંત્રી અને જુનિયર ક્લાર્કની પરીક્ષાની તારીખ જાહેર કરી હતી. 8મી જાન્યુઆરીએ જુનિયર ક્લાર્ક અને 29મી જાન્યુઆરીએ તલાટીની પરીક્ષા જાહેર કરી છે. ચૂંટણીની તડામાર તૈયારીઓમાં વહીવટી તંત્ર લાગ્યું છે ત્યારે જ પંચાયત સેવા મંડળે રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ પાસેથી તેમના જિલ્લાની એવી શાળાઓનું લિસ્ટ મગાવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.