આર્ટસ કોલેજ મોડાસા દ્વારા યોજાયેલ રિસર્ચ ડેવલોપમેન્ટ સેલ અંગેનું વ્યાખ્યાન - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/q8bzajcwvjyrgrbt/" left="-10"]

આર્ટસ કોલેજ મોડાસા દ્વારા યોજાયેલ રિસર્ચ ડેવલોપમેન્ટ સેલ અંગેનું વ્યાખ્યાન


શ્રી એસ કે શાહ એન્ડ શ્રીકૃષ્ણ ઓ એમ આર્ટસ કોલેજ મોડાસામાં રિસર્ચ ડેવલોપમેન્ટ સેલના સંદર્ભે એક વ્યાખ્યાન ગોઠવવામાં આવ્યું હતું આ અંગે કોમર્સ કૉલેજના પ્રાડો ધવલભાઈ દવે એ વિદ્યાર્થીઓને ઉપકારક માહિતી આપી હતી કોલેજના આચાર્યશ્રી ડો દીપકભાઈ જોશીએ વિદ્યાર્થીઓને રિસર્ચ માટે પ્રોત્સાહિત કરી આશીર્વાચન આપ્યા હતા NEP ના સંદર્ભે વિદ્યાર્થીઓને રિસર્ચ માટે તૈયાર થવું ઘણું આવશ્યક છે કમિટીના સભ્યો ડો જયશ્રીબેન દેસાઈ, ડો એમ.એચ.કઠિયારા અને ડો વંદનાબેન પરમારે વિદ્યાર્થી કાર્યશીલ થઈ સજ્જ રહેવા જણાવ્યું હતું


9879861009
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]