બોટાદ 107 વિધાનસભાના આમ આદમી પાર્ટી ના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણા દ્વારા વોર્ડ નં 7 તુરખા રોડ ખાતે ડોર ટુ ડોર પ્રચાર - At This Time

બોટાદ 107 વિધાનસભાના આમ આદમી પાર્ટી ના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણા દ્વારા વોર્ડ નં 7 તુરખા રોડ ખાતે ડોર ટુ ડોર પ્રચાર


બોટાદ 107 વિધાનસભાના આમ આદમી પાર્ટી ના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણા દ્વારા વોર્ડ નં 7 તુરખા રોડ ખાતે ડોર ટુ ડોર પ્રચાર

બોટાદ વિધાનસભા ૧૦૭ બેઠક ના આમ આદમી પાર્ટીના પક્ષના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણા દ્વારા જોરશોર થી પ્રચાર શરૂ કરી દેવામાં આવેલ છે ત્યારે આજ રોજ ઉમેદવાર સાથે સમગ્ર આમ આદમી પાર્ટી દ્વારા બોટાદ ના વોર્ડ-7 તુરખા રોડ જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને આગામી ચુંટણીમાં ઉમેદવાર ને જંગી લીડ થી જીતાડવાની આશા વ્યક્ત કરી હતી અને આમ આદમી પાર્ટી ને જંગી બહુમતીથી વિજયી બનાવવા માટેની આશા વ્યક્ત કરી હતી

Report by
Ashraf jangad
9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.