શાખપુર ગ્રામ પંચાયત ધર નું કામ બે વર્ષ થી જેમ નું તેમ વિકાસ વેગ માં ક્યારે આવશે ? જિલ્લા પંચાયત અને ધારાસભ્ય સમક્ષ સરપંચ ની માંગ - At This Time

શાખપુર ગ્રામ પંચાયત ધર નું કામ બે વર્ષ થી જેમ નું તેમ વિકાસ વેગ માં ક્યારે આવશે ? જિલ્લા પંચાયત અને ધારાસભ્ય સમક્ષ સરપંચ ની માંગ


શાખપુર ગ્રામ પંચાયત ધર નું કામ બે વર્ષ થી જેમ નું તેમ વિકાસ વેગ માં ક્યારે આવશે ? જિલ્લા પંચાયત અને ધારાસભ્ય સમક્ષ સરપંચ ની માંગ

દામનગર ના શાખપુર ગ્રામ પંચાયત ધર નું કામ બે વર્ષ થી જેમ નું તેમ વિકાસ વેગ માં ક્યારે આવશે ? જિલ્લા પંચાયત અને ધારાસભ્ય સમક્ષ સરપંચ ની માંગ ને વર્ષ કરતા વધુ સમય થી રાજીવગાંધી પંચાયત ભવન નું કામ કરતી એજન્સી પંચાયત ભવન ક્યારે પૂરું કરશે આ કામ બે વર્ષ થી અઘ્ધર તાલ કેમ? અમરેલી જિલ્લા પંચાયત ના સદસ્ય અને ધારાસભ્ય સમક્ષ સ્થાનિક સરપંચ સહિત સદસ્ય ની માંગ વિકાસ ને વેગ ક્યારે મળશે ? તેવા વેધક સવાલ સાથે શાખપુર ગ્રામ પંચાયત ભવન માટે સ્થાનિક કક્ષા એથી માંગ ઉઠી રહી છે

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.