કેશોદ બાર એસોસિયેશન માં ઉપ પ્રમુખ તરીકે હાટી ક્ષત્રીય સમાજના આગેવાનની બિનહરીફ વરણી - At This Time

કેશોદ બાર એસોસિયેશન માં ઉપ પ્રમુખ તરીકે હાટી ક્ષત્રીય સમાજના આગેવાનની બિનહરીફ વરણી


તાજેતર માં ગુજરાત બાર એસોસીએશનના માર્ગદર્શન હેઠળ કેશોદ બાર એસોસિયેશન ચૂંટણી યોજાણી હતી તે માટે કેશોદ બાર એસોસીએશનના તમામ વકિલ મંડળ દ્વારા ઈલેકશન
નહીં પણ સિલેકશન દ્વારા ચુંટણી કરવામાં આવેલ તેમાં કેશોદ તમામ વકીલ મંડળ દ્વારા સર્વાનુમતે ઉપ પ્રમુખ તરીકે કેશોદ તાલુકાના પાણખાણ ગામના રહેવાસી દરેક સમાજના લોકોને હરહંમેશ સાથે લઈ સેવાના કાર્યકારનાર જે.એન સિસોદીયા (એડવોકેટ) બીન હરીફ વર્ણી કરવામાં આવી હતી. આ તકે જે.એન સિસોદીયા એ હાટી ક્ષત્રીય સમાજનું ગૌરવ વધારેલ

કેશોદ બાર એસોસીએશન માં બિન હરીફ તરીકે જે.એન સિસોદીયા (એડવોકેટ) વર્ણી થતા કેશોદ વકિલ મંડળના તમામ સભ્યો તેમજ હાટી ક્ષત્રીય સમાજના આગેવાનો સગા સબંધી મિત્ર મંડળ દ્વારા અભિનંદન પાઠવ્યા હતા.

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.