ગુજરાત વિધાનસભા સામાન્ય ની ચૂંટણી ગણતરીના દિવસો બાકી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ps3fqsuan65kp924/" left="-10"]

ગુજરાત વિધાનસભા સામાન્ય ની ચૂંટણી ગણતરીના દિવસો બાકી


ગુજરાત વિધાનસભા સામાન્ય ની ચૂંટણી ગણતરીના દિવસો બાકી છે ત્યારે હિંમતનગર વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર કમલેશભાઈ પટેલ આજરોજ હિંમતનગર તાલુકાના નવલપુર ગામે સભા યોજાઈ
જેમાં
હિંમતનગર તાલુકા પ્રમુખ રાજેન્દ્રસિંહ ઝાલા તથા કમલેશભાઈ ની આગેવાની હેઠળ આજરોજ નવલપુર ગામના રબારી સમાજના આગેવાનો અને ઠાકોર સમાજના આગેવાનોઅને અન્ય સમાજના ભાઈઓ 25 થી વધારે કાર્યકર્તાઓ ભાજપ છેડોછોડીને વિધિવત રીતે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]