સાબરકાંઠાનાવિધાર્થીઓને બોર્ડની પરિક્ષાની તૈયારીમાં વિષય નિષ્ણાતોનુંમાર્ગદર્શન મળશે - At This Time

સાબરકાંઠાનાવિધાર્થીઓને બોર્ડની પરિક્ષાની તૈયારીમાં વિષય નિષ્ણાતોનુંમાર્ગદર્શન મળશે


સાબરકાંઠાના વિધાર્થીઓને બોર્ડની પરિક્ષાની તૈયારીમાં વિષય નિષ્ણાતોનું
માર્ગદર્શન મળશે
000000000
જિલ્લામાં આગામી તા. ૧૪ માર્ચ થી ૨૯ માર્ચ ૨૦૨૩ સુધી ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા યોજાશે. સાબરકાંઠા જિલ્લામાં શરૂ થનાર બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને વિષય નિષ્ણાતોનું માર્ગદર્શન મળી રહે અને કોઇ મૂંઝવણ કે બોઝ વિના પરીક્ષાની તૈયારી કરી સારૂ પ્રર્દશન કરી શકે તે માટે જિલ્લા સમાહર્તાશ્રી હિતેષ કોયા ના માર્ગદર્શન હેઠળ વિષય શિક્ષકોની ટીમ તૈયાર કરવામાં આવી છે.

ધોરણ ૧૦ બોર્ડના વિદ્યાર્થીઓ કાઉન્સેલીંગ માટે જણાવેલ નંબર પર કોલ કરી શકશે.
ક્રમ તાલુકો વિષયનું નામ શિક્ષકનું નામ મો.નં
૧ ઇડર ગણિત શ્રી નીકુલકુમાર એ પટેલ ૯૯૨૪૪૯૩૦૨૦
૨ વિજયનગર ગણિત શ્રી પી પી પટેલ ૯૪૦૨૮૪૧૦૬૯
૩ હિંમતનગર ગણિત શ્રી શૈલેષભાઈ પંચાલ ૯૪૨૭૩૭૧૭૬૦
૪ હિંમતનગર ગણિત શ્રી વી એ પટેલ ૯૪૨૬૩૩૮૧૧૭
૫ પ્રાંતિજ ગણિત શ્રી ભાવિનકુમાર જે પટેલ ૯૪૨૮૧૩૫૩૧૫
૬ ખેડબ્રહ્મા ગણિત શ્રી હેમેંદ્વભાઈ સી પટેલ ૯૪૨૮૪૮૨૩૫૪
૭ ઇડર અંગ્રેજી શ્રી કમલેશભાઈ એન શુકલ ૯૯૭૯૦૦૩૮૬૯
૮ ખેડબ્રહ્મા અંગ્રેજી શ્રી આર પી વાલા ૯૪૨૭૦૩૮૧૭૨
૯ વિજયનગર અંગ્રેજી શ્રી એમ કે શાહ ૯૪૨૭૬૯૫૨૦૩
૧૦ હિંમતનગર અંગ્રેજી શ્રી પી ડી દેસાઈ ૯૪૨૬૨૪૮૮૫૫
૧૧ હિંમતનગર અંગ્રેજી શ્રી જે ડી પટેલ ૯૪૨૭૦૩૭૩૪૬
૧૨ પ્રાંતિજ અંગ્રેજી શ્રી આઇ એ મેવાતી ૬૫૫૩૯૨૭૨૪૨
૧૩ ઇડર વિજ્ઞાન ટેક્નોલોજી શ્રી જગદીશભાઈ ડી પટેલ ૯૯૨૪૩૦૧૭૯૨
૧૪ વિજયનગર વિજ્ઞાન ટેક્નોલોજી શ્રી એ બી પટેલ ૯૪૦૨૬૭૫૦૮૬
૧૫ હિંમતનગર વિજ્ઞાન ટેક્નોલોજી શ્રી પ્રવીણભાઈ ઉપાધ્યાય ૯૪૨૬૫૯૨૯૯૮
૧૬ હિંમતનગર વિજ્ઞાન ટેક્નોલોજી શ્રી ભાવિનભાઈ પટેલ ૯૪૨૮૧૩૫૩૧૫
૧૭ ખેડબ્રહ્મા વિજ્ઞાન ટેક્નોલોજી શ્રી જનક બી ઠાકર ૯૬૬૨૬૬૭૨૦૬
૧૮ હિંમતનગર ગુજરાતી શ્રી હસમુખભાઈ બી પટેલ ૯૬૩૮૮૫૧૪૦૦
૧૯ હિંમતનગર ગુજરાતી શ્રી ડી એસ પટેલ ૯૯૭૮૨૧૪૭૧૭
૨૦ હિંમતનગર સામાજિક વિજ્ઞાન શ્રી કનુભાઈ એ પટેલ ૯૯૨૫૭૩૩૧૬૧
૨૧ હિંમતનગર સમાજિક વિજ્ઞાન શ્રી કે ડી પટેલ ૯૪૨૮૧૩૫૮૩૩


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.