હિંમતનગરના કૂંપ અને જાંબુડીને જોડતો ડીપ બ્રીજ ધોવાઈ ગયો - At This Time

હિંમતનગરના કૂંપ અને જાંબુડીને જોડતો ડીપ બ્રીજ ધોવાઈ ગયો


સાબરકાંઠા

હિંમતનગરના કૂંપ અને જાંબુડીને જોડતો ડીપ બ્રીજ ધોવાઈ ગયો

એક જ અઠવાડિયામાં બીજીવાર ધોવાણ થયું

હાથમતી નદી પર આવેલો ડીપ બ્રીજનો મોટો હિસ્સો ધોવાઈ ગયો

જાંબુડી અને કૂંપ વિસ્તારને જોડાતા વાહન વ્યાવ્યવહારને લઈ સમસ્યા

ગઈ રાત્રે ભારે વરસાદને લઈ હાથમતી નદીમાં પાણી આવતા ફરીવાર ધોવાણ થયું

રીપોટર અશોકભાઈ નાય હિંમતનગર ગાભોઇ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.