ભારેથી અતિભારે વરસાદ(ઓરેન્જ એલર્ટ)ની આગાહી કરવામા આવી છે - At This Time

ભારેથી અતિભારે વરસાદ(ઓરેન્જ એલર્ટ)ની આગાહી કરવામા આવી છે


આવનાર બે દિવસોમાં ભારે વરસાદ થવાની સૂચના મૌસમ વિભાગ દ્વારા મળેલ છે. બિન જરૂરી ઘરથી બહાર નીકળવું નહીં, નીચાણવાળા વિસ્તારોમાં અને કાચા મકાનોમાં રહેતા હોયતો સુરક્ષિત સ્થળે સ્થળાંતર થઈ જવું. વિકટ પરિસ્થિતિ જણાયતો કંટ્રોલ રૂમનો 02876285063/64 સંપર્ક કરવો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.