પીપળી108 કર્મચારીઓએ જન્મ દિવસની અનોખી ઊજવણી કરી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/plcgmwcpprsfp22a/" left="-10"]

પીપળી108 કર્મચારીઓએ જન્મ દિવસની અનોખી ઊજવણી કરી


આદર્શ પ્રાથમિક શાળા નાનીબોરુ મા માસ્ક અને ચોકલેટ વિતરણ કરી ઉત્તમ ઉદાહરણ પુરુ પાઙ્યુ
નવુ વર્ષ નવો વિચાર સ્વાસ્થ્ય સાચવી લઈ શિક્ષણ લેતા સૌને સાથ

આજ રોજ ધોળકા તાલુકા ના નાનીબોરૂ ગામે 108 કર્મચારીઓએ જન્મ દિવસ ની અનોખી ઊજવણી કરી ઈ.એમ.ટી હિંમત ચાવઙા , નિતીનભાઈ ચૌહાણ અને પાયલોટ હરપાલ સિંહ ઝાલા એ જે 108 એમ્બ્યુલન્સ મા કર્મનિષ્ઠા થી ફરજ બજાવે છે તેમણા દ્રારા પોતાના જ ગામમા શાળા મા કોરોના ની નવી લહેરની સાવચેતી માટે વિદ્યાર્થીઓને અને શિક્ષણ સ્ટાફ ને કપઙાનુ માસ્ક અને ચોકલેટ વિતરણ કરી અદ્ભુત ઊજવણી કરી હતી
આ સાથે સાથે સ્વાસ્થ્ય સાથે શિક્ષણ માટે પીપળી 108 એમ્બ્યુલન્સ દ્રારા 108 કર્મચારીઓએ ખુબ જ સરસ સમજણ આપી ઙેમો કરી શાળા પરિવાર વિદ્યાર્થીઓને અને ગ્રામજણો મા જાગૃતતા ફેલાવી સરસ સમજણ આપી હતી અને એક ઉત્કૃષ્ટ ઉદાહરણ આપ્યુ હતુ તે બદલ ગામના હાજર ઉપસરપંચ,ગ્રામજનો અને શિક્ષકો દ્રારા 108 એમ્બ્યુલન્સ કર્મચારીઓને જન્મ દિવસ ની શુભકામનાઓ આપી હ્રદયપુર્વક આભાર વ્યક્ત કર્યો હતો

રીપોર્ટર. મુકેશ ઘલવાણીયા ધોળકા બાવળા
8866945997
એટ ધીસ ટાઇમ ન્યુઝ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]