ઇપકોવાળા ગ્રાઉન્ડ ખાતે સરકારના મુખ્ય દંડક અને નડિયાદના ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈએ પ્રથમ નવરાત્રીએ માં અંબાની આરતીનો લાભ લીધો હતો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/pgdpp0l4rkywoglw/" left="-10"]

ઇપકોવાળા ગ્રાઉન્ડ ખાતે સરકારના મુખ્ય દંડક અને નડિયાદના ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈએ પ્રથમ નવરાત્રીએ માં અંબાની આરતીનો લાભ લીધો હતો


ઇપકોવાળા ગ્રાઉન્ડ ખાતે સરકારના મુખ્ય દંડક અને નડિયાદના ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈએ પ્રથમ નવરાત્રીએ માં અંબાની આરતીનો લાભ લીધો હતો...

BB ફાઉન્ડેશન દ્વારા આયોજિત રૂમ ઝૂમ ગરબા મહોત્સવ (સાતમું વર્ષ) ઇપકોવાળા ગ્રાઉન્ડ ખાતે સરકારના મુખ્ય દંડક અને નડિયાદના ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈએ પ્રથમ નવરાત્રીએ માં અંબાની આરતીનો લાભ લીધો હતો...

આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ શ્રીમતી રંજનબેન, કાઉન્સિલર શ્રી સંજયભાઈ, આયોજકો શ્રી લાલાભાઈ, પીન્ટુભાઈ, પરાગભાઇ, અતુલભાઈ, મિતેશભાઇ તથા અન્ય મિત્રો, ચંદ્રકાંતભાઈ ઉપસ્થિત રહ્યા હતા...

રિપોર્ટર

અમીત પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]